વૈશ્વિક મહામારી એવી કોરોના વાઇરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે.
આજના #LockdownHero છે જીવન પાર્ક સોસાયટી! જેઓ લોકડાઉનના સમયમાં સંયમ જાળવી પોતાના ઘરે રહિ ગરબા રમી આનંદ કરે છે અને પોલીસ તથા પ્રસાશનને મદદરૂપ થાય છે. #LockdownHero#GujaratPolice pic.twitter.com/Xh2gqlrH7C
— Gujarat Police (@GujaratPolice) April 1, 2020
કોરોના વાઈરસ સામે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, મીડિયાકર્મીઓ તેમજ સરકારી તંત્ર જંગ લડી રહ્યું છે.
Today’s #CoronaWarrior
પી.આઈ. આર.એચ વાળાના ઘરે પારણું બંધાયુ છે અને પોતે ફરજ પર હાજર છે. તેમની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પ્રત્યેની ભાવના પર સમગ્ર ગુજરાત પોલીસને ગર્વ છે. તેઓને સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન
આજના #CoronaWarrior છે પી.આઈ. આર.એચ.વાળા#GujaratPolice pic.twitter.com/JcAG0R29Qn
— Gujarat Police (@GujaratPolice) April 2, 2020
કોરોના સામે જંગ લડનારા લોકોના પ્રોત્સાહન માટે ગુજરાત પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે.
Today's #CoronaWarrior
આજના કોરોના વોરીયર છે ઉમેશ થાપા, નિતેશ થાપા અને તેમની ટીમ. જે લોકો અમદાવાદ, ગાંધીનગર,કલોલ, કડી, વિરમગામ વિ. જગ્યાએ રોજ 2500 જેટલા નિરાધાર નાગરીકોને ભોજન પુરૂ પાડે છે. તેમના પર ગુજરાત પોલીસને ગર્વ છે. જેમના કામને અમારા સુધી મોકલ્યુ છે @VISHALS80643875 એ. pic.twitter.com/pl7QtHyC5A
— Gujarat Police (@GujaratPolice) April 3, 2020
લોકડાઉન દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરી છે તેઓ ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ અલગ અલગ જીલ્લા પ્રમાણે ફોટો અને વીડિયો વિગત સાથે મુકાય રહ્યા છે.
Today’s #LockdownHero
આજના લોકડાઉન હિરો છે ‘સુ.કુ. ભારતી’, જેમને લોકડાઉનનું મહત્વ સમજાવતો માહિતીસભર વિડીયો બનાવ્યો છે. જેમનો વિડીયો શેર કર્યો છે @varshapatel12 એ.
“Keep it up BHARTI beta”#GujaratFightAgainstCorona#GujaratPolice pic.twitter.com/Dwid1gam5K
— Gujarat Police (@GujaratPolice) April 2, 2020