વિડીયો / માણસ સાથે નાચ્યો હાથી, લોકો બોલ્યા – હોળી સ્પેશિયલ ડાન્સ..
ક્યારેય હાથીને માણસ સાથે નાચતા જોયો છે? જો નહિ, તો આ નવ સેકન્ડના વીડિયોને જલ્દી જોઈ લો.
હા, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. @Gannuprem નામના ટ્વીટર યુઝરે આ હોળી સ્પેશિયલ ડાન્સના કૅપ્શન સાથે શેર કર્યો છે.
આ વીડિયોને હજારથી વધુ લાઇક્સ અને વ્યૂઝ મળી ચુક્યા છે.
HOLI SPECIAL DANCE..
Holi special dance.. pic.twitter.com/1SV0DMREAO
— Gannu Prem (@Gannuprem_) March 9, 2020