Friday, December 1, 2023
Home Ajab Gajab ‘વરઘોડો’ તો જોયો હશે પણ અહીં નીકળ્યો ‘વરહાથી’, જોવા ઉમટી પડ્યું આખું...

‘વરઘોડો’ તો જોયો હશે પણ અહીં નીકળ્યો ‘વરહાથી’, જોવા ઉમટી પડ્યું આખું ગામ

થોડા સમય પહેલા ગુજરાતમાં અનૂસુચિત જાતિ સમાજના વરરાજા વરઘોડો કાઢતાં કેટલાક માણસોએ વરઘોડાને રોક્યો હતો, જેના કિસ્સાઓ હાલમાં તાજા છે..

ત્યારે હાલ કચ્છના ભચાઉમાં અનૂસુચિત જાતિના એક યુવકે વટથી હાથી પર સવારી કરીને પરણવા નીકળ્યું, તેને જોવા આખું ગામ ભેગું થયું હતું, અને બધેથી વાહ વાહ થઇ રહી હતી, અને તે લગ્ન આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

ભચાઉના સામખિયાળીમાં લગ્નમાં દલિત યુવાને વરઘોડો નહીં પણ વટથી હાથી પર સવારી કરીને વરરાજા પરણવા પહોંચ્યો હતો, જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. વરરાજા ધામધૂમથી હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો હતો જ્યાં જાનૈયાએ પણ ભરપૂર ડાન્સ કર્યો હતો.અને સૌ એ આનંદ માણ્યો હતો..

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો હતો. જેની સાથે જાનૈયાઓ પણ જોડાયા હતાં.

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો ત્યારે ગામના લોકો જોવા ઉમટી પડ્યાં હતાં.

હાથી પર સવાર થઈને નિકળેલા વરઘોડામાં વરરાજા પર જાનૈયાઓએ પૈસાની બંડ્ડલ ઉછાળ્યાં હતાં તેવું તસવીરમાં જોવા મળી રહ્યું છે.

હાથી પર નિકળેલા વરરાજાના લોકોએ મોબાઈલ ફોટો પાડ્યાં હતાં. આ તસવીરો હાલ વાયરલ થઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments