ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023
સંસ્થાનું નામ હાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામ સિવિલ જજ
કુલ જગ્યા 193
છેલ્લી તારીખ 14/04/2023
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ સિવિલ જજ ભરતી 2023
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 193 સિવિલ જજ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પગાર ધોરણ
મહીને ફિક્સ મહેનતાણું રૂ. 77,840/- થી 1.36,520/-
નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)
કેવી રીતે અરજી કરવી ?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી શેડ્યૂલ ?
અરજી શરૂ તારીખ 15/03/2023
છેલ્લી તારીખ 14/04/2023
ભરતી પોર્ટલ
https://hc-ojas.gujarat.gov.in/
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો