Tuesday, October 3, 2023
Home Travel હોળી-ધુળેટી આવી રહી છે, ત્યારે શું ના અને શું કરવું જોઈએ...

હોળી-ધુળેટી આવી રહી છે, ત્યારે શું ના અને શું કરવું જોઈએ…

હોળી રમતી વખતે નાના પણ એવા સાવચેતી ના પગલાં રાખવા જોઈએ…

જનજાગૃતિ માટે શેર કરો….

-હોળી રમતી વખતે નાના પણ એવા સાવચેતી ના પગલાં રાખવા જોઈએ।।

-નુકસાનકારક એવા કેમિકલ્સના રંગો વાપરવા જોઈએ નહીં।

-ધુળેટી રમવા ચોખ્ખું પાણી તેમજ સારી ગુણવત્તાવાળો કલર વાપરવું જોઈએ.

-વડીલોની હાજરીમાં જ બાળકોએ હોળી રમવી જોઈએ.

-આખ, કાંન, મોઢું નાક, વિગેરેનુ ધ્યાન રાખવું જોઈએ

-વાહન ચલાવતી વખતે કોઈ કલર ન ઉડાડી જાય તે માટે સાવચેત રહેવું.

-ટોડું કલર ઉડાડવા આવે ત્યારે સાવચેત રહેવું.

-દીકરીઓએ તેમના ઘરની આજુબાજુ જ રમવુ જોઈએ.

-પાણીના ફુગા સીધા જ કોઈની આંખ કાન કે નાકમાં ફોડવા નહીં.

-પ્રાણીઓ પર કલર ઉડાડવો જોઈએ નહિ..

-કેમિકલ યુક્ત વાળો કલર, ઈંડા, ગટરનુ પાણી, વગેરે જેવાથી રમવું ના જોઈએ.

-નશો કરી હોળી રમવું જોઈએ નહીં.

-લીસી તેમજ ભીની સપાટી તથા ઊંચાઇવાળા સ્થળેથી દોડવું નહીં.

-ભીના કપડે કે ભીના હાથ વડે ઈલેક્ટ્રીક વસ્તુ કે સ્વિચ ને અડવી નહિ .

-કોઈને બળજબરીથી ધુળેટી રમાડવી નહીં..

આશા રાખું છું કે આપની હોળી-ધુળેટીનો તહેવાર સુંદર રીતે ઉજવાય…

આ દિવસે વધુ ને વધુ ગરીબોને દાન પુન કરી મદદ કરો..

પરિવાર સાથે આનંદ માંણો…

RELATED ARTICLES

Most Popular

Recent Comments