ગરમ પાણી પીવું એ માત્ર ગળા માટે સારું છે, પરંતુ કોરોના વાઇરસ નાકની પાછળ પેરાનાઝલ સાઇનસમાં છુપાઈ જાય છે.
જો બાદમાં ગરમ પાણી જે પીએ છીએ એ ત્યાં નથી પહોંચતું અને 4 કે 5 દિવસ પછી આ વાઇરસ ફેફસામાં પહોંચી જાય છે એટલે શ્વાસમાં તકલીફ ઊભી થાય છે.
એટલા માટે નાસ લેવો જરૂરી છે, આ રીતે લીધેલી વરાળ નાકના એ ભાગમાં વાઇરસ સુધી પહોંચી એને ખતમ કરી શકે છે..
40 ડિગ્રી એ વાઇરસ પેરાલાઈઝડ થઈ જાય છે , 60 ડિગ્રી એ વાઇરસ નબળો બની જાય છે..
જેને માણસ ની રોગપ્રતિકારક શક્તિ આસાનીથી એની સાથે લડી શકે છે અને 70 ડિગ્રી પર વાઇરસ સંપૂર્ણ ખતમ થઈ જાય છે..
જે ઘરમાં રહે છે અને બહાર નથી જતા એમણે દિવસ માં એકવાર અને જે કોઈપણ વસ્તુ શાકભાજી ઇત્યાદિ લેવા જાય છે..
એમણે દિવસમાંબે વાર અને જે લોકો ઓફિસમાં જઇ ઘણા માણસોને મળે છે, એમણે દિવસ માં 3 વાર, અને જે ડોક્ટર કોરોના પેશન્ટ ને ટ્રીટ કરે છે, એમણે દર બે કલાકે નાસ લેવો જોઈએ..
આ સૌથી અસરકારક પ્રીકોશન છે જે દરેકે લેવું જોઈએ અને ઘણા સુધી આ મેસેજ પહોંચાડવો જોઈએ..