તમારી ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલાં ડગલાં ચાલવું જોઈએ? જાણો સંપૂર્ણ વિગત..
તમારી ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલાં ડગલાં ચાલવું જોઈએ? જાણો સંપૂર્ણ વિગત..
વાંચો આખા દિવસમાં તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલું ચાલવું જોઈએ.
ફિઝિકલી એક્ટિવ રહેવાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ જો આપણે રોજ કેટલાક પગલાં ચાલીએ તો તેનાથી કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. ખાસ કરીને તેનાથી એક્સ્ટ્રા ફેટ ઘટાડી શકાય છે. સ્વીડનની યૂનિવર્સિટી ઓફ કાલ્મરમાં 14 રિસર્ચરની ટીમે એક સ્ટડીમાં સાબિત કર્યું છે કે કઈ ઉંમરમાં વ્યક્તિએ કેટલાં પગલાં ચાલવું જોઈએ.
જો તમે તમારી ઉંમર પ્રમાણે અહીં જણાવેલ સ્ટેપ્સ ચાલો તો તમે તમારું વજન પણ કંટ્રોલ કરી શકો છો. વજન કંટ્રોલમાં રહેવાથી હાર્ટ ડિસીઝ, ડાયબિટીસ અને હાઈ બીપી જેવી બીમારીઓનો ખતરો દૂર થાય છે. સાથે જ અન્ય અનેક પ્રકારના ફાયદાઓ પણ મળે છે. આ રિસર્ચના આધારે અમે તમને જણાવી રહ્યાં છે કઈ ઉંમરમાં કેટલું ચાલવું.
વાંચો આખા દિવસમાં તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલું ચાલવું જોઈએ.