આપણે આજુબાજુમાં ઘણા એવા નમૂના હોય છે કે જે કોઈ પણ પરિસ્થતિમાં તેનું કામ કરી લે છે.બાદમાં ભલે પછી લોકો તેમના પર હસતા હોય છે. આજે અમે તમને અમુક એવા ફોટોસ જ બતાવીશું કે જેને જોઈને તમે હસવાનું તો નહીં જ રોકી શકો સાથોસાથમાં તમને વિચારતા પણ કરી દેશે.
લાયો હો નવી કાર..
નવું ગેર આવ્યું લાગે છે.
એલા પણ પડતો નહિ..
લાયો હો પ્લેઇન આંગણે..
આવું પણ હોય સે..
અલ્યા પણ આમ હોય
અરે પણ
મુન્ની હો બધું કામ જાતે કરે
એલ્યા બસ કર હવે તને ચડી ગયું લાગે સે
અલ્યા વાહે કોણ છે
અરે પણ બહુ ગંભીર ચર્ચા હાલતી લાગે સે
અરે પણ બહુ કરી હો
હા તારી સ્ટાઇલ સલમાન જેવી હો
એલી શોખીન જીવડી હો
અરે હેઠો જઈશ એલ્યા
બહુ કરી
અલ્યા પડતો નહિ
આવ્યું નવું જેસીબી
હા મોજ હા
અલ્યા આ શું
અલ્યા કાકા અમારી કાકીઓ પડી જાહે
એલા ઓલો હાંફી જઈશે
અલ્યા આશુ કરે છે
અરે આ શું કર્યું
એલા પણ પડતો નહીં
બહુ કરી હો ભારે શોખીન
અલ્યા જોતો ખરી
હા મોજ હા
અલ્યા નવું શું કરેશ
લાયો હો ભાઈ
અલ્યા પણ ધીરે ધીરે
હા લઇ જાઓ
અલ્યા જૂની ગાડીમાં એસી આ રીતે જ આવે
હા મોજ હા
અલ્યા પણ
એલા ભારે બેલેન્સ હો
અરે
એલા પણ આમ હોય
હા મોજ હા
એલા આ શું ભરાવ્યું