Friday, December 1, 2023
Home Job ગુરુ ગોબિન્દસીંગ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર...

ગુરુ ગોબિન્દસીંગ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત ભરતી

એન.એચ.એમ પ્રોગ્રામ અંતર્ગત DEIC સંવર્ગની વિવિધ જગ્યામાં નીચે મુજબની ૧૧ માસ માટે કરાર આધારિત

ખાલી જગ્યા ગુરુ ગોબિન્દસીંગ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે હંગામી ધોરણે ભરવાની હોય તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૩/૦૩/૨૦૨૩ થી ૦૩/૦૪/૨૦૨૩ (રાત્રીના ૧૨ કલાક સુધીમાં) ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in/ આપેલ લીંક પર કરવાની રહેશે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂર લાયકાત, ઉમર અંગેની સ્પષ્ના ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટા દર્શાવતી વિગતિ નીચે મુજબ છે.

જગ્યાનું નામ

૧ પીડીયાટ્રીશિયન (DEIC) – જગ્યા ૧

૨ ઓપ્ટીમેટ્રીશ (DEIC) · જગ્યા ૧

૩ સાયકોલોજીસ્ટ (DEIC) – જગ્યા ૧

૪ ડેન્ટલ ટેક્નીશીયન (DEIC) – જગ્યા ૧

૫ સ્પેશીયલ એજયુકેટર (DEIC) – જગ્યા ૧

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યનું સૂચનાઓ:

1. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in/ પર મેળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

રજી. એડી./કુરિયા સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવેશે નહિ તેમજ માન્ય ગણવામાં આવશે નહિ.

2 સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
4. તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments