Sunday, May 28, 2023
Home Social Massage ભારતીય બીએસએફ જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, દેશવાસીઓ થયા ભાવુક, વિડીઓ...

ભારતીય બીએસએફ જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, દેશવાસીઓ થયા ભાવુક, વિડીઓ થયો વાયરલ.!!

આ ગીત જો કોઈ હીરો કે હિરોઈને ગાયું હોત તો આપડે બહુ જ સેર કરેત પણ આ બીએસએફ જવાને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગાયું ગીત.

એક વાર જરુર સાંભળો જવાનએ ગાયેલું. તમને જનુન આવી જશે.

આપણે જાણીએ છીએ કે આર્મીના જવાનો ઘરેથી દૂર રહેતા હોય છે,  તેમના જવાનો જ તેમનો પરિવાર હોય છે , અને ફૌજ તેનું ઘર છે ત્યારે આ દેશની સાચી ભાવના દર્શાવતું એક ગીત, ‘સંદેશે આતે હૈ’, ગીત  આપણે સાંભળ્યું જ છે, જે સૈનિકની સાચી ભાવના દર્શાવે છે. આ ગીતને સાંભળતા જ દેરેકની આંખોમાં પાણી આવી જાય છે, બીએસએફના એક જવાને ‘સંદેશે આતે હૈં’  ગીત ગાઈને દેશવાસીઓને ભાવુક કરી દીધા હતા. આ વિડીયોને સાંભળીને ભારતીય જવાનો અને આખા દેશના દેશવાસીઓ પણ ભાવુક થયા છે. જેને જોઈને તેઓને સલામી આપવાનું મન થાય છે. આ એક વિડીયો બહુ જ વાઇરલ થયો છે.
દરેક લોકોને આ વિડીયો પસંદ આવી રહ્યો હતો. અને લોકોએ આ વિડીયો સેર પણ કરી રહ્યા છે. વીડિયોમાં ગીત ગાતા આ જવાને સૌ કોઈના દિલ જીતી લીધા છે. તેમજ આ જવાનના પોતાના અવાજમાં મસ્ત થઈને આ ગીત ગાય છે જે સાંભળીને દેરેકના રૂંવાડા ઉભા થઇ જાય છે. જવાનનો અવાજના પણ ખૂબ સરસ છે..

સાંભળો આ વિડીઓ..

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments