જીઓ નો આ સોથી સસ્તો પ્લાન છે જેમાં તમને 14 દિવસ ની વેલિડિટી મળે છે અનલિમિટેડ કોલ સાથે રોજ નું 1.5 GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે 300 SMS પણ આપવામાં આવે છે,

તમને આ સસ્તા પ્લાન માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.

કેવી રીતે રિચાર્જ કરવું :
આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો
MyJio એપ ખોલો.
તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
રિચાર્જ પર ક્લિક કરો.
ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
રૂ.119 પ્લાન પસંદ કરો.
પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
ત્યારબાદ, Payment કરો.
ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.