કાળા ડુંગર’નો જાદુ: રસ્તામાં બંધ વાહન આપમેળે ઢાળ ચડવા માંડે છે.
અમુક વિસ્તારમાં ચુંબકીય આકર્ષણના કારણે
ગુરૃત્વાકર્ષણની વિરૃધ્ધમાં વાહનોને અનુભવાતા ચુંબકીય ખેંચાણને લોકો ગુરૃ ભગવાન દતાત્રેયની કૃપા પણ માને છે..
કચ્છના કાળા ડુંગરના રસ્તે અમુક વિસ્તારમાં ચુંબકીય આકર્ષણનો અહેસાસ થવા પામે છે. ધાર્મિક રીતે આ બાબતને અનેકગણો મહિમા ગણવામાં આવે છે. કાળા ડુંગરના રસ્તે અમુક મીટરમાં ચુંબકીય આકર્ષણ હોવાનો અહેસાસ પણ થાય છે. આ ગુરૃત્વાકર્ષણની વિરૃધૃધમાં વાહનોને અનુભવાતા ચુંબકીય ખેંચાણને ગુરૃ દતાત્રેયની કૃપા પણ લોકો માને છે.
ખાવડા પાસે આવેલા કાળા ડુંગર ઉપર ગુરૃ દતાત્રેયનું મંદિર આવેલુ છે. ૪૦૦ વર્ષ પહેલા અહિં ગુરૃ દતાત્રેયજી આવેલા હતા.
આ મંદિરમાં કહેવાય છે કે ગુરૃ દતાત્રેયએ તપસ્યા કરી હતી. ત્યારે, વર્ષભર અહિં ગુજરાતભરમાંથી દર્શન કરવા દર્શનાર્થીઓ આવતા રહે છે.
લોકો ભગવાન દતાત્રેયના દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓ-દર્શનાર્થીઓને એક અનોખો અનુભવ થવા માંગે છે.
એક પ્રાધાને આ વિસ્તારમાં ચુંબકીય તત્વના લીધે વાહનો ચઢાણ ચઢી જાય છે, તેવી વાત વહેતી મુકી હતી. ત્યારબાદ તેની તપાસ કરાઈ પણ કંઈ તથ્ય સામે ન આવતા ગુરૃત્વાકર્ષણની વિરૃધૃધમાં વાહનોના ચુંબકીય ખેંચાણને ગુરૃ દતાત્રેયની કૃપા પણ માનવામાં આવે છે.
અહીં ઘણા બાધા વાહનોમાં આ ચુંબકીય ખેંચાણ જોવા મળતુ હોવાનું આ વિસ્તારના લોકો પણ માને છે.
આ કાળો ડુંગર અને ત્યારબાદ અફાટ રણ આવેલુ છે. ચઢાણ ઉતરવાળા વાંકા ચુંકા રસ્તાઓ વચ્ચે ડુંગરાઓ વચ્ચે એક આકર્ષણ પેદા કરે છે,
જે લોકો અહિ માનતા માટે આવે છે. તો આ ધરતી પર એક કૌતુક મેગ્નેટનું છે કે અમુક વિસ્તારમાં મેગ્નેટ પાવરના કારણે વાહનો ચઢાવ પણ ચઢી જાય છે.
ગાડી બંધ હોવા છતા પણ પોતાની રીતે ચઢાવ ઉપર ચઢી જાય છે એ પણ કંઈ મેગ્નેટના લીધે બનતુ હોવાની બાબત છે.
જે વાહનો આ સિૃથતિમાંથી પસાર થયા અને રીતસરનું ચઢાણમાં પણ બંધ હોવા છતા પણ ચાલતા હતા.