કમર અને પીઠના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે માલિશ કરી શકો છો. માલિશ કરવાથી પીઠના અને કમરના દુખાવામાંથી તમને રાહત મળે છે. માલિશ આ ટાઇપના દુખાવામાંથી તમને રાહત અપાવે છે.
સ્ટ્રેચિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. શરીરમાં શક્તિ લાવવા અને સાથે લચીલુંપણું દૂર કરવા માટે તમે સ્ટ્રચિંગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ ટાઇપની એક્સેસાઇઝ તમને કમર અને પીઠના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.

ઘણી વાર ઉંમર સંબંધિત દુખાવો પણ થઇ શકે છે. વધતી ઉંમર થવા પર પણ પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. આ સાથે જ કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે. આમ, જો તમે રોજ એક્સેસાઇઝ કરો છો તો કમર અને પીઠના દુખાવામાંથી તમને આરામ મળે છે. આ એક્સેસાઇઝ તમે પહેલાં કોઇ ટ્રેનર સાથે શીખી લો અને પછી કરો જેથી કરીને કોઇ ખોટી એક્સેસાઇઝ થાય નહીં અને તમને દુખાવામાંથી આરામ મળે.

સતત બેસીને વર્ક કરવાથી પણ પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. આ માટે તમે 10 થી 15 મિનિટના વચ્ચે એક વાર ઉભા થવાની આદત પાડો. આમ કરવાથી તમે પીઠનો અને કમરનો દુખાવો થશે નહીં.
તમારું વજન વધારે છે તો તમે સૌથી પહેલા વેઇટ લોસ કરો. વજન વધારે હોવાને કારણે પણ પીઠનો દુખાવો થતો હોય છે. આમ જો તમે વજન ઓછુ કરો છો તો આ દુખાવામાંથી રાહત મળે છે.