Kashtabhanjan dada, sarangpur live darshan :
અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

શનિવારનો દિવસ હનુમાન દાદાનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જતા હોય છે.
શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે.
નીચેની YouTube લીંક ખોલી તમે લાઈવ દર્શન કરી શકો છો..