Monday, October 2, 2023
Home Ayurved કેરી ખાધા પછી ભૂલથી પણ ના ખાવી જોઈએ, આ ત્રણ વસ્તુ નહીતર...

કેરી ખાધા પછી ભૂલથી પણ ના ખાવી જોઈએ, આ ત્રણ વસ્તુ નહીતર સડી જશે આંતરડા…

કેરી ખાધા પછી ભૂલથી પણ ના ખાવી જોઈએ, આ ત્રણ વસ્તુ નહીતર સડી જશે આંતરડા..

કેરી તો તમે ખાતા જ હશો, કેમકે કેરી દરેક લોકો ને ખુબ જ પસંદ હોય છે અને આમ પણ કેરી ની સીઝન પણ ચાલી રહી છે એટલા માટે દરેક લોકો ખાતા જ હોય છે. કેરી એક એવું ફળ છે જેને કાચું તેમજ પાકું બંને રીતેથી આરામ થી ખાઈ શકાય છે. ઉનાળાની શરૂઆત થતા જ લોકો ને કેરી ખાવાની તડપ રહે છે. આ ફળ રસથી ભરેલું હોય છે. અને ખુબજ સ્વાદિષ્ટ હોય છે.

ઘણા લોકો ને ગર્મી નો મોસમ ખુબજ ગમે છે. તે લોકો ગર્મી ના મોસમ ની રાહ જોતા હોય છે. જેની પાછળ નું એક જ કારણ હોય છે. કેરી,  પરંતુ તમને જણાવી દઈએ કે કેરી જે ફળો માં રાજા માનવામાં આવે છે, તેને ખાધા પછી એવી કઈ ત્રણ વસ્તુ છે જેમને આપણે ન ખાવી જોઈએ. કેમકે જો તમે કેરી ખાધા બાદ આ ત્રણ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુ ની સેવન કરી લીધું તો તેનાથી તમે ખુબ જ બીમાર પડી શકો છો. અને આ તમારા શરીર માં ઝેર ફેલાવી શકે છે.

મિત્રો કેરી ખાધા બાદ ક્યારેય પણ તમારે કારેલા નું સેવન ન કરવું જોઈએ કેમકે મિત્રો કેરી અને કારેલા બંને એક સાથે રિએકશન કરે છે, જેનાથી તમારા શરીર માં એક પ્રકાર નું ઝેર ફેલાઈ જાય છે અને તમને ઉલટી થવાની શરુ થઇ શકે છે, જેનાથી તમે બીમાર પડી શકો છો અને તમને શ્વાસ લેવામાં પણ ખુબ તકલીફ થવા લાગશે.

મિત્રો કેરી નું સેવન કર્યા બાદ પણ તમારે ખુબ લીલી મરચી નું સેવન ના કરવું જોઈએ. કેમકે કેરી એક ખુબ જ મીઠી હોય છે અને ત્યાર બાદ જો તમે લીલી મરચી નું સેવન કરશો તો આ બંને મળીને રિએકશન કરશે અને તમારા પેટ માં ખુબ જ બળતરા થવા લાગશે અને તમને બીજી ઘણી બીમારીઓ પણ થઇ શકે છે.

કેરી ખાધા બાદ ક્યારેય પણ રાયતા નું સેવન ના કરવું જોઈએ કેમકે તેના થી પણ તમને ધણી બીમારીઓ થઇ શકે છે. અને તમે બીમાર પડી શકો છો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments