Monday, October 2, 2023
Home Health જાણો ! કોલેરામા ઘરેલું ઉપચાર શું છે, અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં...

જાણો ! કોલેરામા ઘરેલું ઉપચાર શું છે, અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી..

લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.

ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે. જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી,

કરી તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.

હિંગ કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.

પાણીમાં લવીંગ નાખી ઉકાળી ને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે. જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments