Friday, June 2, 2023
Home Social Massage અખિલ ભારતીય કોળીસમાજ દ્વારા સેવા યજ્ઞ, માનવ સેવા એજ પ્રભુ સેવા ઉદાહરણ...

અખિલ ભારતીય કોળીસમાજ દ્વારા સેવા યજ્ઞ, માનવ સેવા એજ પ્રભુ સેવા ઉદાહરણ પુરૂ પાડતુ…

કોળી સમાજ માટે ગૌરવની વાત છે, કોઈ નાત ના જાત ના હીન્દુ,મુસ્લિમના વાદના વીવાદ સનાતન ધર્મ એટલે એમાનવ તા ધર્મ માનવ સેવા એજ પ્રભુ સેવા એવુ ઉદાહરણ પુરૂ પાડતુ.

અખિલ ભારતીય કોળીસમાજ ન્યુ દિલ્હી રજી. ભાવનગર લોક ડાઉન 03 આજ સતત 46 દીવસથી જરુયાત લોકોને બે ટાઇમ રોજ અલગ અલગ શાક, રોટલી, ઠંડી છાસ, સલાડ ઘર કરતા વિશેષ ભોજન બનાવી

શહેરના 13 વોર્ડમાં કુ વાડા હાદાનગર મફ્તનગર,બોરતળાવ મફતનગર, રુવા 25 વારીયા, શીતળામાના મંદિર સામે મારુતિનગર,

ઘણા એવા વિસ્તારમાં અખિલ ભારતીય કોળીસમાજના ભાવનગર જીલ્લાના પ્રમુખ મુકેશભાઇ રાઠોડ શહેર પ્રમૂખ રવીભાઇ બારૈયા બનેમહામંત્રી હીરેનભાઈ વાઘેલા,

તેમજ મુકેશભાઈ ડાભી તેમજ બનેઉપપ્રમુખ જગદીશભાઇ પરમાર તથા વીપુલભાઈ શિયાળ તેમજ બનેમંત્રી કાળુભાઇ જાબુચા તેમજ નવીનભાઇ ખસીયા,

પ્રદેશ યુવા મંત્રી લક્ષ્મણભાઈ બારૈયા તથા રાજુભાઈ મકવાણા (રેલવે સીતારામ) રામજીમંદિર કુમુદવાડી સમગ્ર ટીમ દ્વારા રોજ 9000 લોકોને બે ટાઈમ જમવાની ખુબ સારી વ્યવસ્થા કરે છે.

ત્યારે આ ટીમને બીરદાવી તેટલી ઓછી પડે કારણ આ કોઈ એકદીનુ રસોડુ નથી જ્યારથી લોકડાઉન શરુ થયુ છે ત્યારથી સતત 46,47 દીવસ થી રસોડુ ચલાવુ ખુબજ અઘરું હોયસે તમાંમ જવાબ દારી તમાંમ વ્યસ્થા કરવી ખુબજ અઘરી છે

વાત કરવી સેલી છે પણ કરી બતાવુ ભેગુ કરવુ એ કરતા હોય તેજ જાણતા હોયસે એટલા માટે વખાણ કરવી એટલા ઓછા પડે અને ઇશ્વર આ તમામ ટીમને ખુબ શકતી અને સહન શકતી અને સેવા કરવાની વઘુ તક મળે એવી ભગવાન બુધ્ધ અને ઇશ્વરને પ્રાર્થના કરી એ અને ફરી વખત આ ટીમને હાદાનગર કુ વાડા વોડ વતી દીલથી સલામ કરીએ

છીએ( આ સમય માં કોઈ ઘર ની બહાર નો નીકળે તે માટે અને કોરોના વાઈરસ બધે નો ફેલાઈ તે માટે આ સમગ્ર ટીમેં પોતાની જીવની પરવા કર્યા વગર સતત કામ કરી રહી છે)


આ ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સી નુ પાલન પણ યોગ્ય રીતે કરાવામાં આવે છે અને આ પ્રકાર ની ખુબ સારી સેવા આપી રહ્યા છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments