ઉત્તર કોરિયા પોતાના જાતમાં જ દુનિયાનો સૌથી રહસ્યમય દેશ માનવામાં આવે છે. આ દેશમાં અજીબોગરી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.
તાજેતરમાં ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગને પોતાના દેશવાસીઓને રોજનું ૯૦ કિલો જેટલું મળત્યાગ કરવાનું રહેશે જેથી ખેતી માટે ખાતરની અછત ન રહે.
દેશને કંગાળ સ્થિતિમાંથી ઉભરવા માટે કિમ જોંગે ખેતીમાં સુધારાની વાત કરી હતી. આ સાથે આદેશ પણ આવ્યો હતો.
Radio Free Asiaએ આ અંગે રિપોર્ટ છાપી છે જેના અનુસાર ઉત્તર કોરિયાના દરે ક સ્વસ્ય વ્યક્તિએ રોજ એકલાએ જ ઓછામાં ઓછું ૯૦ કિલો મળત્યાગ કરવું પડશે. અને ખેતી માટે તેનું ખાતર કરવાનું રહેશે.
આમ આખા મહિનામાં એક વ્યકિત લગભગ ૩ ટન મળ ત્યાગ કરશે. જો વ્યક્તિ આનાથી ઓછું મળત્યાગ કરે છે. તો ૩૦૦ કિલોગ્રામ ખાતર અથવા તો પ્રાણીઓનાં મળમાંથી બનેલું ખાતર સરકારને આપવું પડશે.
જો કે કોઈપણ વ્યસ્થમાં સ્વચ્ય વ્યક્તિ એક દિવસમાં આટલું મળત્યાગ ન કરી શકે એટલા માટે બધા લોકો સજાના ભાગરૂપેં પ્રાણીઓનું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર છે. ખાતર એ કહ્યું ન કરી શેકનાર વ્યક્તિને પૈસા આપવાના રહેશે. જેથી કરીનેં સરકારી અધિકારીઓ એ પૈસાથી ખાતર ખરીદી શકે.
દર સપ્તાહ સરકારી લોકો વિસ્તારોનું વિભાજન કરીને રેકોર્ડ રાખે છે. કયા વિસ્તારમાંથી કેટલું મળ આવ્યું છે અથવા પૈસા આવી રહ્યા છે. લોકોને મળ ત્યાગું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ અભિયાનનું રૂપ આપવામાં આવ્યું છે.ફોક્સ ન્યૂઝમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે કોઈપણ વ્યકિત આટલું મળત્યાગ ન કરી શકે..
એટલે તેને પૈસા આપવા પડશે. જેનો કોઈ હિસાબ નથી હોતો કે ખરેખર આ પૈસાથી ખાતર બનાવવામાં આવ્યું છે. લોકો માને છે કે આ ગરીબ લોકોને વધારે ગરીબ કરવાની રીત છે. જો કે, કિમના ડરના કારણે કોઈપણ વિરોધ માટે સામે આવતું નથી.