જેસર – રાજુલા હાઇવે પર ખુબ સુંદર ડુંગરાઓ વચ્ચે છાપરયાળી ગામમાં નાના ટેકરા પર આપણાં ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર બંગલો આવેલો છે.
જેસર-રાજુલા હાઇવેમાં છાપરયાળી ગામમાં ખુબ સુંદર નાના ટેકરા ડુંગરાઓ વચ્ચેથી નીકળે છે.

અદભૂત બાંધકામ અને હવા ઉજાસ રહે અને શાંત વાતાવરણમાં આ બંગલો છે, જયાં કૃષ્ણકુમારસિંહજી અહી રોકાણ કરતા હતા.
તમને આ બંગલા વિષે તો નહિ જ ખબર હોય ! ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો સુંદર ટેકરા પર આવેલ બંગલો…
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો.. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરો.
બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર.