જો તમારે લર્નિંગ લાયસન્સ કાઢવાનું હોય તો આ તમારા માટે છે, તેમાં પૂછાતા સવાલના જવાબ અહી આપ્યા છે..
લર્નિંગ લાયસન્સ માટે પૂછાતા સવાલ જવાબના ફોટા (ઝૂમ કરવું):
અહી તમને ઘણા પ્રશ્ન આપ્યા છે..
તે તમારે પાકા કરી લેવાના રહેશે.
આ પ્રશ્ન જે મુખ્ય હોય છે..
આના જવાબ અને લોગો સાથે આપ્યા છે..
જેમાં તમને ઘણા પ્રશ્ન ઓ આવડતા જ હશે..
આ પ્રશ્ન બહુ જ સેલા છે જે તમને સામાન્ય જ્ઞાન ને લગતા છે…
આ તમામ પ્રશ્ન જે લગભગ આ રીતે પૂછાતા હોય છે…
તમામ પ્રશ્ન એક બે વાર વાંચી જશો તો પણ યાદ તહી જશે..
આ તમામ ૨૦૦ ઉપરના પ્રશ્નો ના જવાબ પાકા કરી લેશો તો તમે આશાનીથી પરીક્ષામાં પાસ થઇ જશો..
આ માહિતી જો તમને સારી લાગી હોય તો અન્ય મિત્રોની સાથે પણ સેર કરજો અને બીજાને પણ આની જાણ કરશો જેથી બીજાને આ માહિતી કામ આવી જાય..