Friday, December 8, 2023
Home Health લીવર, કિડની અને આંતરડાની અંદરુની સાફ સફાઈ કરવા આ છે,...

લીવર, કિડની અને આંતરડાની અંદરુની સાફ સફાઈ કરવા આ છે, અક્ષીર ઈલાજ

લીવર, કિડની અને આંતરડાની અંદરુની સાફ સફાઈ કરવા આ છે, અક્ષીર ઈલાજ

મિત્રો, વર્તમાન સમયની બદલાતી જીવનશૈલી અને ખાણીપીણી એ પ્રકારની થઇ ચુકી છે કે, જેમા પોષકતત્વોની માત્રા એટલી હોતી નથી. શરીરને અમુક પ્રકારની જરૂરીયાત હોય છે જે પૂર્ણ ના થવાથી કિડની, લિવર અને આંતરડા ખરાબ રીતે પ્રભાવિત થઈ જાય છે.

તો આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જસી રહ્યા છીએ, જે તમારી કિડની, લિવર અને આંતરડાની સાફ-સફાઈ કરવા માટે અત્યંત આવશ્યક સાબિત થાય છે તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

આજે અમે જે વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે તકમરીયા. તે એક તુલસીની પ્રજાતિ ના છોડથી પ્રાપ્ત થાય છે. આ બીજ કાળા રંગના હોય છે અને તેને પાણીમા પલાળવાથી તે સફેદ રંગના થઈ જાય છે. તે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાને દૂર કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ બીજમા પ્રોટીન, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા-થ્રી, ફેટી એસિડ અને મિનરલ્સ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે.

આ બીજ વજન ઘટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ ફાઇબરના કારણે તમને કબજીયાતની સમસ્યા થતી નથી. તેઆંતરડાં, લિવર, તેમજ કિડનીમા જમા થયેલી ગંદકીને સરળતાથી સાફ કરી દે છે. આ ઉપરાંત તે તમારા પાચનતંત્રને પણ સારુ બનાવે છે.

આ સિવાય તે તમારા બ્લડસુગર લેવલને પણ નિયંત્રિત કરે છે અને તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. તેના સેવનથી તમારા શરીરની કમજોરી દૂર થાય છે અને શરીર બળશાળી બને છે. જોતમને નિયમિત એક ચમચી તકમરીયાના બીજને પાણીમાં પલાળી દો

અને લગભગ બાર કલાક પછી તેમને પાણીથી બહાર કાઢીને એક ગ્લાસ ગરમ દૂધમા મિક્સ કરીને પી લો અને

ત્યારબાદ તેને તમે રાત્રે સુતા પહેલા અથવા તો સવારે નાસ્તાના સમયે સેવન કરો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને નીરોગી રહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments