Tuesday, June 6, 2023
Home Health જાણો ! લું લાગે ત્યારે શું કરવું જોઈએ અને તેના ઘરેલું ઉપચાર

જાણો ! લું લાગે ત્યારે શું કરવું જોઈએ અને તેના ઘરેલું ઉપચાર

લૂ લાગે ત્યારે કાંદાનાં રસનાં ટીપાં નાકમાં નાખો.

કાચી કેરી અને કાંદાનો રસ કાઢી આખા શરીરે અને ખાસ કરીને હાથ-પગના નિષ્પ લગાવો.

કાચી કેરીને પાણીમાં ઉકાળી, સાકર મેળવી તેનું શરબત બનાવીને પીઓ.

તુલસીનાં પાનનો રસ ખાંડમાં મેળવીને પીઓ.

કાંદા, જતું અને ખાંડ વાટીને ખાઓ.

સાકર ૧૬ તોલા, ઘસેલું ચંદર ૨ તોલા, લીંબુંનો રસ ૮ તોલા, વરિયાળી ૧ તોલા

વાટીને પાણીમાં મેળવીને વારંવાર થોડું પીઓ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments