એવા સમાચાર આવ્યા છે કે જેને સાંભળીને તમે બધા ચોંકી જશો, અહીં તમિલનાડુમાં એક વ્યક્તિએ પોતાનાં મોંથી વાનરના મોમાં (CRP) ઓકસીજન આપી આ વાનરનો જીવ બચાવ્યો છે, જેનો વીડિઓ વાયરલ થયો છે.

હા, એ જ વાનર જે રસ્તામાં મૃત હાલતમાં પડ્યું હતું અને એક વ્યક્તિ જે વીડિયોમાં તેને ઓકસીજન આપી ફરી પાછું તેને જીવતું કર્યું,

જેને જોઈને લોકો ભાગવા માંડે કે લાકડીઓ ઉપાડે છે. તેજ વાનરના બચ્ચાંને એક વ્યક્તિએ શ્વાસ આપ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાતા વ્યક્ત જે વાનરના બચ્ચાંને મોઢામાંથી શ્વાસ આપી રહ્યો છે. વાનરને બચાવ્યા બાદ તેણે તેને સુરક્ષિત રીતે છોડી દીધો હતો,
છાતીમાં અનેક ધબકારો શરૂ થઈ ગયા, અને પછી વાંદરો ધીમે ધીમે ભાનમાં આવ્યો ત્યારે આ વ્યકિતએ તેને બાળકની જેમ પકડી રાખેલું જોવા મળ્યું. તે પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે કેમેરા સામે સ્મિત પણ કરે છે.
જુઓ આ વીડિઓ