સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેના થકી મંદિરોમાં ભક્તિમય સાથે-સાથે દેશભક્તિમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ, સોમનાથ

કષ્ટભંજન દેવને અનોખો શણગાર, સારંગપુર

તિરંગાના રંગે રંગાયું ચામુંડા માતાજીનું મંદિર, ચોટીલા

મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર, શક્તિપીઠ પાવાગઢ મંદિર

સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજને અનોખો શણગાર, વડતાલ