ઈકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્કશોપ, કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, Dept. of Science and Technology, Govt. Of Gujarat) આયોજિત અને આપણું ભાવનગર સોશિયલ નેટવર્કિંગ દ્વારા પ્રસિધ્ધિ સહકારથી તા.૦૧/૦૯/૨૦૧૯ને રવિવારના રોજ ૧૦ વર્ષ કરતા વધુ વયના લોકો માટે માટી માંથી પર્યાવરણ મિત્ર ગણેશજી બનાવવા માટે બે કલાકની સમય મર્યાદામાં વર્કશોપનું આયોજન થયેલ છે.
ફી:-ફક્ત Rs. ૧૦/- આ કાર્યશાળામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ તા.૩૧/૦૮/૨૦૧૯ને શનિવારે સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં www.krcscbhavnagar.org Upcoming Event પર પોતાનું ઓનલાઇન રજી્ટ્રેશન કરાવવાનું રહેશે.
ખાસ નોંધ: – ગણેશજી બનાવવાં માટે માટીની વ્યવસ્થા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવશે . – આ ગણેશજીને વધુ આકર્ષક બનાવવા શણગાર માટેની સામગ્રી જે તે ભાગ લેનારને કરવાની રહેશે.Contact us on :- WhatsApp: 8866570111. Rregards, Harshad Joshi Co-ordinator,