Friday, June 9, 2023
Home Ajab Gajab રાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર... જાણો કારણ...

રાજસ્થાનના આ યુવકે કંટાળીને ગધેડાથી ખેંચાવી પોતાની નવી નકોર કાર… જાણો કારણ ?

તેનું એક જ કારણ હતું કે તેમની કર વારંવાર બગડી જતી હોવાથી પરેશાન હતો, હાલમાં જ એક વિડીઓ સામે આવ્યો છે તેમાં રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો..

કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી.

કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો.

વિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

View this post on Instagram

રાજસ્થાન / યુવકે ગધેડાથી ખેંચાવી નવી કાર, વારંવાર બગડી જતી હોવાથી પરેશાન હતો રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો. વિશાલે કાર પર પણ મોટાં બેનર લગાવીને લોકોને આ ગાડી નહીં ખરીદવાની અપીલ કરી હતી. આ રીતે ગધેડા સાથે કાર ખેંચી હતી તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા. તો પણ ગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે. વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20 લાખ રૂપિયા છે. #YoungMan #Pulls #Newcar #MGHector #Donkey #Udaipur #rajsthan

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

આખી ઘટના બાદ કંપનીએ પણ તેમનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે કારમાલિકને સંતોષ થાય તે માટે અમે અમારાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હતા.

તો પણ ગ્રાહકે કંપનીની કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો ગેરલાભ લેવા માટેના જ પ્રયાસો હાથ ધર્યા છે. વિશાલ પંચોલીએ એમજી હેક્ટરની જે કાર ખરીદી હતી તેની માર્કેટ કિંમત પણ 20 લાખ રૂપિયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments