જ્યારે અમેરિકામાં એક કેદીને મોતની સજા ફટકારવામાં આવી, ત્યારે કેટલાક બુદ્ધિ જીવીઓ એ વિચાર્યું કે આ કેદી પર કેમ ના કોઈ પ્રયોગ કરીયે..
પછી કેદીને કહેવામાં આવ્યું કે અમે તને ફાંસીએ નહીં ચડાવી પણ એક ઝેરી કોબ્રા સાપથી ડંસ મરાવીને મોત આપીશું ,
અને તેની સામે એક ઝેરી સાપ લઈને, કેદીની આંખો બંધ કરી દઈ, તેના શરીરને બાંધી, અને તેને બે સેફટી પિન મારવામાં આવી જેથી તેને એવું લાગે કે સાપ કરડ્યો !
અને પછી તેને એટલો બધો આઘાત લાગી આવ્યો કે તેનું તરત જ મોત થયું જાણે કે ઝેરી સાપ એ ખરેખર ડંસ ના માર્યો હોય તેમ…
અને શું બન્યું પછી..
પોસ્ટમોર્ટમાં મળ્યું કે કેદીનું શરીર સાપના ડંસની જેમ જ ઝેર આવ્યું તે પછી જ કેદીનું અવસાન થયું હતું.
હવે આ ઝેર ક્યાંથી આવ્યું ? જેણે તે કેદીનું જીવ લઈ લીધું હતું..
અરે ભાઈ એ ઝેર તેના પોતાના શરીરમાં જ નીકળ્યું હતું, જે તેને પોતાના શરીરને એક મોટા આઘાતમાં નાખી ને ઉપ્તન્ન કર્યું હતું..
સકારત્મક અને નકારાત્મક શક્તિ આપણા દરેક નિરાકરણમાંથી નિર્ણયમાંથી પેદા થાય છે, અને તે અનુસાર આપણા શરીરમાં અમુક હોર્મોન્સ ઉત્પન્ન થાય છે.
75% રોગોનું મૂળ કારણએ નકારાત્મક વિચારોથી જ પેદા થાય છે…
આજે, મનુષ્યો પોતાની ખોટી વિચારસરણીથી જ પોતાને નષ્ટ કરી રહ્યા છે.
જે થયું નથી થવાનું નથી એના વિચારમાં કે એવા વાતાવરણમાં ખોટી ઉર્જાજ આવશે..
હંમેશા તમારા વિચારોને હકારાત્મક રાખો અને ખુશ રહો ..