Friday, February 3, 2023
Home Gadget તમારા નામવાળુ શુભેચ્છા કાર્ડ બનાવો ફક્ત એક મિનિટમાં

તમારા નામવાળુ શુભેચ્છા કાર્ડ બનાવો ફક્ત એક મિનિટમાં

તમારા નામવાળુ શુભેચ્છા કાર્ડ બનાવો ફક્ત એક મિનિટમાં

તમારા તમામ મિત્રો અને સગા સંબંધીઓને એક અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવો

ચૈત્રીનવરાત્રી, અષાઢ નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને ચાર નવરાત્રીમાં સૌથી મોટી ગણાતી નવરાત્રી એટલે આસો માસની નવરાત્રી. નવદુર્ગાની આરાધનાનુ પર્વ નવરાત્રીનો આસો સુદ એકમથી પ્રારંભ થઇ રહ્યો છે.

નવરાત્રીમાં માતાજીના મંદિરોને રોશનીથી શણગારવામાં આવે છે. માતાજીના ચોકમાં નવ નવ રાત સુધી ગરબા રમવામાં આવે છે.

નવરાત્રીનાં નવ દિવસ એટલે માં જગદંબાનાં નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંન્દ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધનાં અર્ચનાનાં દિવસો.

માતાજીના મુખ્ય ત્રણ સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય આદ્યશક્તિ ભગવતી દુર્ગાના સ્વરૂપો છે. આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતમાં પ્રથમ નોરતે શુભ મુહુર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે

તમારા નામવાળુ શુભેચ્છા કાર્ડ બનાવવા અહી ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments