Thursday, November 30, 2023
Home Education નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ કઈ રીતે મેળવવુ?

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ કઈ રીતે મેળવવુ?

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ કઈ રીતે મેળવવુ ?

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા. (non creamy layer certificate documents)

રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાડૅ
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

ઓળખનો પુરાવો

  • અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડ ની નકલ
    2 સાક્ષીના આધારકાર્ડ

જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)

  • અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર.
  • અરજદારનો scbc/બક્ષીપંચ નો દાખલો.

આવકનો પુરાવો

  • અરજદારના વાલીનું આવક અંગેનુ પ્રમાણપત્ર/દાખલો
  • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઈ સ્ટેમ્પ લગાડવો.

સેવા માટે જરૂરી પૂરાવા

  • અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ)
  • તલાટી ના અભિપ્રાય નો રિપોર્ટ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

  • મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.
    અથવા દાખલો મેળવવા DigitalGujarat વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

FORM DOWNLOAD

RELATED ARTICLES

Most Popular

Recent Comments