Home Ajab Gajab આ દુર્લભ તસ્વીરો તમે જોઈ જ નહિ હોય જે માત્ર ઐતિહાસિક જ...

આ દુર્લભ તસ્વીરો તમે જોઈ જ નહિ હોય જે માત્ર ઐતિહાસિક જ નહિ પણ ખાસ પણ છે…

ઇતિહાસના પન્નાથી નીકળી આ 20 દુર્લભ તસ્વીરો, જે માત્ર ઐતિહાસિક જ નહિ પણ ખાસ પણ છે..

આજે અમે તમને ઇતિહાસ ની એવી અમુક તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય પણ નહિ જોઈ હોય.આ તસ્વીરો પોતાનામાં જ એક ઇતિહાસ છે અને ખુબ ખાસ પણ છે.

1. મહાન સ્વતંત્રતા સેનાની ચન્દ્રશેખર આઝાદનું પાર્થિવ શરીર:

2. મુગલ સામ્રાજ્યના અંતિમ શાસક બહાદુર શાહ જફરના દીકરા:

3. સતલુજ નદીને પાર કરવા માટે લોકો બળદની ખાલમાં મોઢાથી હવા ભરીને હોળીની જેમ ઉપીયોગ કરતા હતા.

4. કલકતામાં જીબ્રા ગાડી.

5.એક સમયે ઇન્ડિયા ગેટની પાસે આવી ખાલી જમીનો પણ હતી:

6. મિર્જા ગાલિબની એકમાત્ર તસ્વીર:

7. દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઓપરેશન પોલો પછી હૈદરાબાદના નિજામની મુલાકાત કરી રહેલા:

8. મદ્રાસ વિશ્વવિદ્યાલયનો એકમાત્ર વિદ્યાર્થી, વાંચતા-વાંચતા ઊંઘ ન આવે માટે પોતાની ચોટલી બાંધી લીધી.

9.ટેસ્ટ ટ્યુબ ટેક્નિકથી જન્મેલુ સૌથી પહેલું બાળક:

11. બર્મા મોકલતા પહેલા અંતિમ મુગલ શાસક બહાદુર શાહ જફરની તસ્વીર:

12. આ તે નસીબદાર વ્યક્તિ છે જે હિરોશિમા અને નાગાસાકી બંને જગ્યાઓ પર થયેલા પરમાણુ હુમલાથી બચી ગયા હતા.

13. પહેલો વ્યક્તિ જેને ફિલ્મ રેકોર્ડ કરનારા કેમેરા દ્વારા કૈદ કરવામાં આવ્યો હતો.

14. 1971ની જંગમાં હાર્યા પછી ભારતીયની સામે આત્મસપર્પણ કરી રહેલા પાકિસ્તાની યુવાન:

15. પુરી રીતે ઇસ્લામિક દેશ બનતા પહેલા ઈરાનમાં મહિલાઓની પાસે વધારે આઝાદી હતી.

16. રુસના સબવેમાં પહેલા પ્રધાનમંત્રી જ્વાહરલાલ નહેરુ દીકરી ઇન્દિરા ગાંધીની સાથે:

17. ક્રિપ્સની સાથે ગાંધી જી:

18. મહાન લેખક રવિન્દ્ર નાથ ટૈગોર અને મહાન વૈજ્ઞાનિક આઈસ્ટાઈન એક સાથે:

19. ભીમરાવ આંબેડકર પોતાની પત્ની સવિતા આંબેડકરની સાથે:

20. તે ક્ષણ જયારે અંગ્રેજોનો ઝંડો ઉતારીને ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.