Sunday, March 26, 2023
Home Ayurved પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયા ખાવાના છે આટલા બધા ફાયદાઓ.....

પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયા ખાવાના છે આટલા બધા ફાયદાઓ.. ક્લિક કરો અને જાણો..

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે.

અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

તે પાચક શક્તિને મજબૂત બનાવે છે

પપૈયા ખાવાથી જાડાપણું ઓછું થાય છે.

 

પપૈયામાં કેલરીનું પ્રમાણ પણ ઓછું છે.

 

તમે પપૈયાને રસ તરીકે પણ લઈ શકો છો.

ઘરેલુ ઉપાય તરીકે પપૈયાનો ઉપયોગ પણ થાય છે.

ત્વચાની સાથે પપૈયા તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

દરરોજ પપૈયા ખાવાથી તમને ઘણી બીમારીઓ થતી નથી.


પપૈયા આંખો માટે પણ ફાયદાકારક છે.

 

જો તમને કબજિયાત હોય તો દરરોજ પપૈયા ખાય તો તેનાથી પેટ સાફ થશે.

યુએસ કૃષિ વિભાગના ડેટા દર્શાવે છે કે 100 ગ્રામ પપૈયામાં 43 ગ્રામ કેલરી હોય છે. પપૈયા ખાવાથી શરીરમાં પાણીની પણ તંગી નથી. 100 ગ્રામ પપૈયામાં 0.47 ગ્રામ પ્રોટીન હોય છે.

ફાઇબર વિશે વાત કરીએ તો, 100 ગ્રામ પપૈયામાં 1.7 ગ્રામ ફાઇબર હોય છે. 100 ગ્રામ પપૈયામાં 10.82 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 7.8 ગ્રામ ખાંડ હોય છે.

આવી સ્થિતિમાં, જે લોકો જાડાપણાને ઘટાડવા માંગતા હોય છે તેઓ દરરોજ આહારમાં પપૈયાનું સેવન કરી શકે છે.

પપૈયામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. પપૈયાના 100 ગ્રામમાં 20 ગ્રામ કેલ્શિયમ અને 21 ગ્રામ મેગ્નેશિયમ હોય છે.


જ્યારે પોટેશિયમ 182 ગ્રામ છે. આ કારણે પપૈયા પાચન પ્રક્રિયા માટે ફાયદાકારક છે. પપૈયામાં કોલેસ્ટરોલનું પ્રમાણ પણ થોડું નથી.

આને કારણે તે હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

પપૈયામાં રહેલ ફાઈબર તમારા ખોરાકને પચાવે છે અને કબજિયાતથી રાહત આપે છે. 2014 માં ભારતમાં 5 મિલિયન ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થયું હતું.

પપૈયાનો ઉપયોગ કોસ્મેટિક્સ માટે પણ થાય છે. તેનો ફેસ પેક બનાવવામાં આવે છે અને ચહેરા પર લગાવવામાં આવે છે. આ ત્વચાને વધારે છે અને નરમાઈ જાળવે છે. પપૈયામાં વિટામિન એ, સી અને કે હોય છે જે ચેપ અટકાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments