અમુલ અને મધર ડેરીને ટક્કર આપવા પતંજલિ આવ્યું ડેરી પ્રોડક્ટમા. ! જાણો શું લોન્ચ કર્યું ?
અમુલ પછી, મધર ડેરીએ દૂધની કિંમતમાં પણ વધારો કર્યો છે, ત્યારે બાબા રામદેવએ બજારમાં આજે ટોન્ડ દૂધ જે ૬ મહિના સુધી ચાલી શકે, અને તેનો મુસાફરીમાં ઉપયોગ કરી શકો તેવું દૂધ લોન્ચ કર્યું છે. અમુલ અને મધર ડેરીનો સામનો કરવા રામદેવ બાબાએ લીટર દીઠ અન્ય કરતા નીચી કિંમતે ટોન દૂધ શરૂ કર્યું.
બાબા રામદેવે પતંજલિ ડેરીના ટોન દૂધના લોન્ચિંગ માટે હરિદ્વારના પતંજલિ ગૌશાળાના ફાર્મથી લોન્ચ કર્યું છે.
પતંજલિનો ટોનડ દૂધ 500 મિલિગ્રામ અને એક લીટર પેકમાં ઉપલબ્ધ થશે. આ ઘણું જાડું છે, તેથી લોકો ટેન્ડ દૂધમાં 50% પાણી ઉમેરીને પી શકે છે. પ્રવાસ દરમિયાન ૫૦૦ મિલી ગ્રામ નાના પેકનું દૂધ સાથે લઈ શકે છે. પ્રતિ લીટર કિંમત 60 રૂપિયા છે. જે બજાર કરતા સસ્તું છે તેમ જણાવ્યું છે.
બાબા રામદેવએ પતંજલી ડેરી પ્રોડક્ટમાં માખણ, ઘી, દૂધ, દહીં ,છાસ પણ ટોન દૂધ શરૂ કર્યું છે.
पतंजलि टोंड मिल्क जो मिलावट से कोसो दूर है और पूर्णतः शुद्ध व स्वास्थ्यवर्धक है।#PatanjaliDairyProducts #PatanjaliTonedMilk pic.twitter.com/PhSpkTOnLY
— Patanjali Dairy (@PatanjaliDairy) May 31, 2019