Friday, December 1, 2023
Home Ajab Gajab ડૉક્ટર દુર્ગા દ્વારા 'કોરોનાસુર'નો વધ.

ડૉક્ટર દુર્ગા દ્વારા ‘કોરોનાસુર’નો વધ.

ડૉક્ટર દુર્ગા દ્વારા ‘કોરોનાસુર’નો વધ.

પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસની વચ્ચે પણ દુર્ગાપૂજાનો માહોલ જામ્યો છે.

અને દુર્ગાપૂજાના મંડપ સ્થાપવામાં આવ્યા છે.

આ તસવીર કોલકતાના એક મંડપની છે, જ્યાં દુર્ગાની પ્રતિમાને ડૉક્ટરનું સ્વરૂપ
આપવામાં આવ્યું છે.

અને તેઓ કોરોનાવાઇરસનો રૂપ ધારણ કરી ચૂકેલા મહિષાસુરનો એક મોટા ઇન્જેક્શનની મદદથી વધ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments