તમે આ 85 વર્ષના માજીનો વીડિયો તો જોયો જ હશે… પણ સોશીયલ મીડીયાની તાકાત તો જોવો….
આ વીડિયો વાયરલ થયા બાદ બોલીવુડ તેમજ ઘણા લોકો આ માજી ની મદદ માટે આગળ આવ્યા છે….
હાલમાં જ હોમ મિનિસ્ટરે પણ આ માજીના ઘરે જઈ અને તેનું પરફોર્મન્સ નિહાળ્યું અને એક લાખ રૂપિયા સાથે ગિફ્ટ આપી હતી…
આ દાદી પૈસા માટે સડક ઉપર કરતબો કરી રહ્યા છે. હવે આ વીડિયો જોઈને હવે બોલીવુડ તેમની મદદ માટે આગળ આવ્યા છે.
આ ઉંમરે પણ આ વૃદ્ધ મહિલા બામ્બુ સ્ટિક સાથે કરતબ કરીને પોતાનું પેટ ભરવા માટે મજબૂર છે…
તેઓ પેટ તરફ ઈશારો કરીને લોકોને કહે છે કે આનાથી તેઓ પોતાનું પેટ ભરે છે.. તેમની મહેનત અને લગન જોઈને દરેક વ્યક્તિ તેમના વખાણ કરી રહ્યા છે…
તેમને વોરિયર માજીનું હુલામણું નામ આપવામાં આવ્યું છે…આ વિડિઓ અગાઉ બૉલીવુડ પેજ પર મદદ માટે થયો હતો વાયરલ..
ત્યાર બાદ હોમ મિનિસ્ટર આવ્યા મદદે અને તેમણે એક લાખ રૂપિયા અને ગિફ્ટ આપી હતી…