Friday, June 2, 2023
Home Social Massage યુવકના હાથમાં પ્લાસ્ટર લાગેલ છે, છતાંય ચાલુ આગમાં હાથ નાખી નાના પીપ્પીને...

યુવકના હાથમાં પ્લાસ્ટર લાગેલ છે, છતાંય ચાલુ આગમાં હાથ નાખી નાના પીપ્પીને બચાવ્યા..

વિડીઓ હાલમાં ફેસબુક પર વાયરલ થયો છે જેમાં નીચેની કોમેન્ટ આ વીડીઓમાં આવી રહી છે..

પોતાના જીવની ચિંતા કર્યા વગર બહુ સરસ કામ કર્યું ભાઈ..

ખુબ ખુબ ધન્યવાદ. દયા ધર્મ કા મુળ હૈ, પાપ મુળ અભિમાન તુલસી દયા ન છોડીયે જબ તક ઘટ મેં પ્રાણ .જય દ્વારકાધિશ..

લોકો કહે છે યુવાનો ખોટે માર્ગે ચાલે છે. પણ આ વિડિયો વાસ્તવિકતા બતાવે છે આપના આ યુવાનોમાં આજે પણ જીવ માત્રને બચાવવાની તાકાત લોહીમાં પડી.. આવા યુવાનો દેશ અને સમાજ માટે પ્રેરણા છે..

જીવદયાના અસલી હીરો ટીવી અને ચેનલ પર વિકૃત સ્ટંટના નામે જે મનોરંજન પીરસાય છે, તેના કરતાં આવા જીવદયાના બચાવતા  લોકોને જોવાથી ઇનસપીરેશન મળશે..

ખૂબ ખૂબ આભાર પોતાના જીવની ચિંતા કર્યા વગર નાના જીવ આપણે બચાવ્યો છે, ફરીથી આપણી ટીમને આભાર હદયપૂર્વક આપનો માનું છું.

ખુબજ સરસ કામ કરેલ છે કોઈનું જીવન બચાવવું યે પરમાત્માનું નામ છે.

ખુબ સરસ છે આવી જીવ બચાવવા માટે તમને ભગવાન ખુબ શક્તિ આપે જવ દયા કરવી ઈતો આપણો ધર્મ છે.

નવાઈની વાત તો એ છે કે જે છોકરો ગલુડિયા બચાવી રહિયો છે, એને હાથે પાટો મરાવેલો છે. ખૂબ ખૂબ આભાર તમારા બધા નો….

 

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments