Monday, March 27, 2023
Home Social Massage રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં ગુજરાત આવ્યા અને ગુજરાતી એ ગાયોને ખેતરમાં ચરવા દીધું

રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં ગુજરાત આવ્યા અને ગુજરાતી એ ગાયોને ખેતરમાં ચરવા દીધું

આ છે આપણું ગુજરાત….

રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં પોતાના ઢોરઢાંખર લઈને ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને ગુજરાતના બનાસકાંઠાના લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી. પોતાના પરિવારજનોને અન્ન કેવી રીતે આપશે તેની પણ ચિંતા કર્યા વગર તેણે જીવદયા પ્રેમનો ઉત્કૃષ્ઠ નમૂનો આપ્યો હતો.

આવા દયા દિલ આજકાલ બહુ ઓછા જોવા મળે છે, તેવી જ રીતે ભાવનગરના એક ખેડૂતે પોતાના આખા ખેતરમાં લીમડા ઝાડ વાવી પર્યાવરણ પ્રેમીઓને પણ બહુ સારો મેસેજ આપ્યો છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments