વિદેશીઓ ગુજરાત રાજ્ય તરફ અમથા આકર્ષાતા નથી. ગુજરાત પાસે રાજા-રજવાડાઓના વિશાળકાય મહેલો, ભવ્ય ઇતિહાસ, કલા-સંસ્કૃતિ અને સ્થાપત્યનો ઐતિહાસિક વારસો છે.
પ્રવાસીઓનું છે આકર્ષણ!
જે અનેક સહેલાણીઓને તેની તરફ આકર્ષે છે. અનેક ધાર્મિક સ્થાપત્યો સહિત રાજા-રજવાડાઓના વિશાળકાય મહેલો જોનાર સામે આજે પણ ગુજરાતના ભવ્ય ઇતિહાસને ખડો કરવા માટે સમર્થ છે. આવા ગુજરાતમાં ઘણા પેલેસ છે, જેના ફોટા આપણે નિહાળીએ…..
જો તમારી પાસે હજુ આનાથી વધારે ગુજરાતના મહેલોના ફોટા હોય તો અમને મેલ કરશો apnubhavnagar@gmail.com અમે તે ફોટા અહીં અપલોડ કરીશું આભાર…