Friday, June 2, 2023
Home Health હૃદયની બિમારીમા ઘરેલું ઉપાય / ઉપચાર..

હૃદયની બિમારીમા ઘરેલું ઉપાય / ઉપચાર..

બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પાણી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.

એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.

હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીના ૮-૧૦ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુઈ અસર થઈ દુઃખાવો મટી જાય છે.

છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો પાનને વાટી લેપ કરવાથી પણ દુઃખાવો મટે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments