Tuesday, June 6, 2023
Home Mobile Phones રિયલમી કંપનીએ લોન્ચ કર્યો નવો ફોન જે સિંગલ ચાર્જમાં હેન્ડસેટની બેટરી ઈઝીલી...

રિયલમી કંપનીએ લોન્ચ કર્યો નવો ફોન જે સિંગલ ચાર્જમાં હેન્ડસેટની બેટરી ઈઝીલી 2 દિવસ ચાલશે!

રિયલમી જીટી નિયો 5 એસઈ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરાયો છે, ફેબ્રુઆરીમાં રિયલમીએ 240 W ચાર્જિંગ વળી દુનિયાનો પહેલો સ્માર્ટફોન Realme GT Neo 5 SE લોન્ચ કર્યો હતો.

હવે Realme GT Neo 5 SE ને નિયો 5ના ટોન્ડ-ડાઉન વેરિયંટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. અહીં જણાવી દઈએ કે Realme note 12 TUrbo પછી નિયો 5 એસઈ દુનિયાનો બીજો ફોન છે જે snapdragon 7 plus gen 2 ચિપસેટની સાથે આવે છે.

રિઅલમી જીટી નિયો 5 એસઈમાં 6.74 ઇંચ OLED ડિસ્પ્લેય, 16 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરા અને 64 મેગા પિક્સેલનો રિયર કેમેરા જેવી ખાસિયત ધરાવે છે. જાણો રિયમમી ના આ લેટેસ્ટ ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિષે.

Realme GT Neo 5 SE પ્રાઈઝ
Realme GT Neo 5 SE ને ચીનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 2099 યુઆનમાં લોન્ચ કરાયો છે. ફોનને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજને 2299 યુઆન( લગભગ 27500 રૂપિયા), 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજને 2599 યુઆન( લગભગ 31,000 રૂપિયા) માં ઉપલબ્ધ કરાયો છે.

GT Neo 5 સ્માર્ટફોન ફાઇનલ ફેંટેન્સી અને બ્લેક શેડ કલરમાં આવે છે. રિયલમી ચીનમાં સોમવાર(3 એપ્રિલ 2023) થી સ્માર્ટફોન પ્રિ-ઓર્ડર લેવાનું શરૂ થઇ ગયું છે. ફોનનું વેચાણ 10 એપ્રિલથી શરૂ થશે. પ્રિ- બુકિંગ દરમિયાન બધા વેરિયંટને 100 યુઆનની છૂટ પર વેચાશે. ડિવાઇસને બીજા માર્કેટમાં રિલીઝ કરવાની આશા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments