Thursday, November 30, 2023
Home Job નોકરી: ગુજરાત પાવર કોર્પોરેશન લિ.માં ભરતી 2023

નોકરી: ગુજરાત પાવર કોર્પોરેશન લિ.માં ભરતી 2023

ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023 | ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, GPCL દ્વારા ઓવરમેન અને કોલિયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત તાજેતર માં બહાર પાડી છે. જે પણ ઉમદેવાર આ નોકરી અંગે રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી છે.

GPCL Bharti 2023
સંસ્થાનું નામ: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ
કુલ જગ્યા : 07
છેલ્લી તારીખ: 16 માર્ચ, 2023
ઓફિશિયલ વેબસાઈટ: gpcl.gujarat.gov.in

ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023
ઓવરમેન: 06
કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 01

GPCL Bharti 2023 : શૈક્ષણિક લાયકાત

ઓવરમેન:
CMR હેઠળ ઓવરમેનનું પ્રમાણપત્ર – 1957/2017
પગાર ધોરણ : મૂળ પગાર રૂ. 18,000-2200-40,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 30,000/- પ્રતિ માસ) ઉંમર: સામાન્ય અને EWS ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહીં, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં

કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)

સંબંધિત રાજ્યના અધિકૃત લાઇસન્સિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (માઇન્સ) પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રમાણપત્ર.
ઉંમર: 50 વર્ષથી વધુ સામાન્ય અને EWS ઉમેદવારો, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં, પગાર ધોરણ: મૂળ પગાર રૂ. 25,000-2500-50,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 40,000/- પ્રતિ માસ)

GPCL ભરતી 2023 અરજી ફી
મહેરબાની કરીને નોંધ કરો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.590/- અને SC/ST/OBC/WES ઉમેદવારોએ રૂ.236/- પોસ્ટ દીઠ અરજી ફી માટે ઓનલાઇન ચૂકવણી કરવી પડશે.

GPCL Bharti 2023 માં કેવી રીતે અરજી કરવી?
આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર ને સતાવાર વેબસાઈટ પર જઈ ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા શું છે?
ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે
ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) 100 ગુણની હશે

મહત્વની લિંક

GPCL ભરતી નોટિફિકેશન : અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો : અહીં ક્લિક કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments