Rotary Club of Thane Aces તથા Rotary International District 3041-3042 and 3060 દ્વારા આયોજિત..
“RIDE FOR BHARAT KE VEER” ગોલ્ડન કવોરીડોર, ભારતના મુખ્ય ૪ શહેર મુંબઈ to દિલ્હી to કલકતા to બેંગ્લુરુ to મુંબઈ
કુલ 6120 Km બાઈક દ્વારા ભારતના વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરશે..
તા. ૧૦ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર દરમ્યાન કુલ ૮૦ શહેર અને ૧૩ રાજ્યોમાં મુલાકાત કરશે..
જેમાં રોટરી રોયલના ગૌરવ રાઠોડ અને મનીષ પડાયા આ બન્ને ભાઈઓ ભારતના જવાનોના પરિવાર માટે ફંડ એકત્ર કરશે. આ બન્ને ભાઈઓ રોટરી રોયલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦નું પ્રતિનિધિત્વ કરશે.
રોટરી રોયલ હંમેશાની જેમ જ શ્રેષ્ઠ જ હોઈ છે, આ બંને ભાઈઓ ખુબ સારી રીતે આ RIDE પૂર્ણ કરે તેવી આપણું ભાવનગર વતી ખુબ શુભેચ્છાઓ…