આઠ વર્ષની વયે રેયાન કાજીએ youtube ચેનલ માંથી સૌથી વધુ કમાણી કરનારી વ્યક્તિ બની છે, ફોર્બ્સ મેગેઝિને બહાર પાડેલી યાદીમાં કહી રહ્યાં છે કે youtube ચેનલ પર સૌથી વધુ કમાણી કરનારા લોકોની યાદીમાં ટોચ પર છે, આ વર્ષે youtube ચેનલ માંથી તેણે 260 લાખ ડોલર એટલે કે 184 કરોડ રૂપિયાની કમાણી કરી છે,
2018માં પણ તે વીડીયો પ્લેટફોર્મ પરથી વધુ કમાતા લોકોની યાદીમાં ટોપ પર હતી 2018માં તેણે youtube ચેનલ થકી ૨૩૦ લાખ ડોલરની કમાણી કરી હતી,
એનાલિટિક્સ વેબસાઈટ સોશિયલ એડના મતે દુનિયાના મોટા ભાગના વિડિયો ના એક અજબથી વધુ view થયેલ છે,
આ ચેનલ શરૂઆતમાં રેયાન ટોઈઝ રિવ્યૂ નામથી ઓળખાતી હતી જયાં રમકડાની unboxing અને તેની સાથે રમકડા રમતા રમતા વિડીયો બનાવે છે તેને તેના માતા-પિતા youtube પર મુકે છે..
પ્રેયાન કાજીનું અસલી નામ રેયાન ગોન છે જે તેની ચેનલનું નામ રેયાન વોર્લ્ડ છે જે 2015માં તેના માતા-પિતાએ લોન્ચ કરી હતી, એ વખતે તેની રિયાની વય ફક્ત ત્રણ વર્ષની હતી, પરંતુ એ સમયે તેને બે 229 લાખ સભ્યો હતા,
એમને પણ youtube પર ટોચ રીવ્યુ જોવાનો શોખ છે એક દિવસ તેણે કહ્યું કે બધા બાળકો youtube પર છે હું કેમ નહીં એ સાથે તેના માં બાપે તેના માટે youtube ચેનલ શરૂ કરી હતી.