શહીદોના પરિવારને મદદ કરવા માટે ભારત સરકારની વેબસાઇટ. શહીદોના પરિવારને મદદ કરવા માટે માત્ર ભારત સરકારની નીચે જણાવેલી વેબસાઇટ પર જ આપણા જવાનોને મદદ કરશો ..
શાહિદ થયેલા જવાનોને તમે મદદ કરવા માંગતા હોય તો નીચે આપેલ ભારત સરકારની વેબસાઇટ પર જઈને તમે ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરી તેમના પરિવારને મદદ કરી શકો છો…
શહીદોના પરિવારને મદદ કરવા માટે બીજી કોઈ ફેક વેબસાઇટ પર નહિ પણ માત્ર ભારત સરકારની જ વેબસાઈટમાં જઈ ત્યાં જે પરિવારને પૈસા આપવા માંગતા હો તેમના બેંક ખાતામાં સીધા પરિવારના જ ખાતામાં પૈસા નાખો જે નીચે જણાવેલી વેબસાઇટ પર જ આપણા જવાનો ને મદદરૂપ થઈ શકો..
http://www.bharatkeveer.gov.in
આ વેબસાઇટ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે અને અભિનેતા અક્ષય કુમારની મદદથી.
આ વેબસાઈટમાં સૈનિકોની વિગતો છે જે આપણા રાષ્ટ્રને બચાવવા માટે તેમના જીવનનો બલિદાન આપે છે.
તમારી ક્ષમતા અનુસાર તમે ₹ 15 લાખ (મહત્તમ) થી લઘુત્તમ ₹ 10 (રૂપિયા દસ) નો ફાળો આપી શકો છો.
જય હિન્દ,