આ નંબર પર કરો whatsapp મેસેજ અને તરત જ મેળવો! કોરોના વેક્સીન સર્ટીફીકેટ

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસએ ભરડામાં લીધો હોય ત્યારે તમારે વિદેશ જવું હોય કે રાજ્યને સરહદ પાર કરી હોય ત્યારે કોરોનાની રસી લીધાનું સર્ટિફિકેટ જરૂરી બન્યું છે.

તેવામાં હવે તમારે સર્ટીફીકેટની પી.ડી.એફ ફાઈલ કાઢવા માટે કોઈ એપ્લિકેશન કે વેબસાઈટ પર જવાની જરૂર નથી.

ખાલી તમે નીચેની આપેલા whatsapp નંબર પર અંગ્રેજીમાં સર્ટિફિકેટ લખો અને તમને પીડીએફ ફાઈલ તરત મળી જશે..

આ નીચે દર્શાવેલ નંબર તમારા મોબાઈલમાં સેવ કરી લો અને એ નંબરમાં ઇંગલિશમાં તમે સર્ટિફિકેટ certificate લખી મેસેજ કરશો એટલે તરત જ તમને સામેથી ઓટીપી નો મેસેજ આવશે,

9013151515 પર કરો મેસેજ…

જે ઓટીપી તમે ત્યાં જ whatsapp મેસેજમા સેન્ડ કરશો તો તમને આ નંબર પરથી કેટલા સર્ટીફીકેટ રજીસ્ટ્રેશન થયા છે તે તમામના નામ નંબર સાથે મોકલશે.

 

ત્યારબાદ તમે જો એક કરતાં વધારે પરિવારના સભ્યોનું લીસ્ટ મુજબ નંબર સેન્ડ કરશો તો તેનું તમને સર્ટીફીકેટ તરતજ pdf ફાઈલ રિપ્લાય માં તરત મળી જશે..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *