અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે આવી પહોંચ્યું સી પ્લેન
આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા.
લેન્ડિગ થયા બાદ સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉાડાન ભરી હતી, ત્યાર બાદ ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું.
લેન્ડિંગ સમયે પક્ષીઓને ઉડાડવા ફટાકડા ફોડ્યા
સી-પ્લેનને લેન્ડ થતું જોવા અમદાવાદીઓ ધાબે ચડ્યા.
લોકોએ બારી અને બાલ્કનીમાંથી સી-પ્લેનનો નજારો નિહાળ્યો
AMCના, સ્પાઈસ જેટના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.