તમે ઘણીવાર એક એક કરીને આખુંય શિગરેટનું પેકેટ પી જતા હોવ છો. કે કેટલાંય માવા ખાઇ જતા હોવ છો. તેની તમને પણ ખબર રહેતી નથી…
ત્યારે અમુક સમય સુધીતો તમને ખ્યાલ જ નથી આવતો કે આ મને શરીર માટે અને આર્થિક કેટલુ નૂકશાન કરશે….
જ્યારે આપણને ભાન થાય ત્યારે ઘણુ મોડુ પણ થઈ ગયૂ હોય છે.. એટલે જાગૃત બનવું કેમકે જાગૃત નાગરિક ક્યારેય પછતાય નહી..
આ તમને શરીરને તો નુકસાન છે જ પણ આર્થિક પણ નુકસાન છે….
માવાનું આર્થિક નુકસાન…
જો તમે દિવસમાં ૩ માવા ખાવને તો એક માવાના રૂ – ૧૦ * ૩માવા = રૂ = ૩૦ રોજના અને મહિનાના ૯૦૦ અને વર્ષના ૧૦.૮૦૦ અને ૧૫ વર્ષના -૧,૬૨૦૦૦
એટલે ૧૫ વર્ષના જો માવો ખાતા હોય તો તેમની ૩૦ વર્ષની ઉમરમાં તેઓ ૧,૬૨૦૦૦ ગુમાવશે..
સિગરેટનું આર્થિક નુકસાન…
જો તમે દિવસમાં ૫ સિગરેટ પી જતા હોય તો એક ના રૂ-૧૦ * ૫ સિગરેટ =રૂ ૫૦ રોજના અને મહિનાના ૧૫૦૦ વર્ષના ૧૮.૦૦૦ અને ૧૫ વર્ષના -૨,૭૦,૦૦૦
એટલે ૧૫ વર્ષના જો સિગરેટ પિતા હોય તો તેમની ૩૦ વર્ષની ઉમરમાં તેઓ ૨,૭૦,૦૦૦ ગુમાવશે…
દારૂનું આર્થિક નુકસાન…
જો તમે દિવસમાં ૧ બોટલ દારૂ પી જતા હોય તો એકના અંદાજે રૂ- ૮૦૦ *૩ બોટલ =રૂ ૨૪૦૦ ના અઠવાડીયાના મહિનાના ૨૪૦૦ વર્ષના ૨૮.૮૦૦ અને ૧૫ વર્ષના ૪,૩૨,૦૦૦ થાય.
એટલે ૩૦ વર્ષના જો દારુ પિતા હોય તો તેમની ૪૫ વર્ષની ઉમરમાં તેઓ ,૩૨,૦૦૦ ગુમાવશે…
#જાગૃતિ #અભિયાન