Thursday, November 30, 2023
Home Yojana તમારી દીકરીને લખપતિ બનાવશે આ સુકન્યા યોજના સરકારે વ્યાજમાં કર્યો વધારો

તમારી દીકરીને લખપતિ બનાવશે આ સુકન્યા યોજના સરકારે વ્યાજમાં કર્યો વધારો

તમારી દીકરીને લખપતિ બનાવશે સુકન્યા યોજના : 8% સુધીનું વ્યાજ મળે છે, જાણો, આમાં ઇન્વેસ્ટ કરવાનું ગણિત –

સરકારે 1 એપ્રિલથી સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજમાં વધારો કર્યો છે. હવે આ સ્કીમમાં રોકાણ કરવા પર વાર્ષિક 8% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

જો તમે પણ તમારી દીકરીના ભવિષ્યને આર્થિક સુરક્ષા આપવા માગો છો, તો તમે તેના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો.

આ સ્કીમથી તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ સરળતાથી તૈયાર કરી શકો છો.

આજે અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ સમાચાર અત્યારે વિગતવાર વાંચો દિવ્ય ભાસ્કર એપ પર

RELATED ARTICLES

Most Popular

Recent Comments