જાણો !! સ્વાઈન ફલૂનો આયુર્વેદિક ઉપચાર. ઉકાળો..
૨.૫ ગ્લાસ પાણીમાં, 5 પાન અરડૂસીના, ૧૫ પાન તુલસીનાં, લીમડાની ગળો તાજી મળે તો એકથી બે ચમચી જેટલો એનો ક્રશ પલ્પ અને સુકી મળે તો એકાદ ચમચી,સૂંઠ અડધી ચમચીથી એક ચમચી,
૨.૫ ગ્લાસ પાણી લઈ એને ઉકાળતા એક ગ્લાસજેવું પાણી વધે ત્યારે સુધી ઉકાળી તેને ગાળી અને પાંચ પરિવારના સભ્યો હોય તેલોકો ૩૦થી૪૦ એમએલ લીધા પછી એક કલાક સુધી કંઈ પણ ન લે તો વધારે સારુંકામ કરે આ સવાર-સાંજ ઉકાળો લો..
ઇન્હેલર..
-અજમાનો અને સુંઠનો પાવડર સુંઘવો..
ધૂપ..
-ગૂગળ અને લીમડાંનો ધુમાડો કરો..
પ્રાચીન સમયમાં જ્યારે જ્યારે આવા રોગો ફેલાવતા ત્યારે યજ્ઞ યજ્ઞાદિ થતું અનેધુપ પણ થતો, આપણે દરેકે ધૂપ
પણ કરી શકાય કફનો પ્રકોપ આહારનું સેવન નકરવું જોઈએ ખાસ કરીને લગ્નગાળાની સિઝન ચાલી રહી છે તેમાં ગળપણ ખૂબપ્રચાર અને માત્રા હોય તે ન ખાવું જોઈએ અને ઠંડા પીણાનો ત્યાગ કરવો જોઈએ.
મગનું પાણી, કળથી, સરગવો, ચણા, મમરા, દાળિયા, સીંગ આવો ગરમ અને લૂખોખોરાકનું સેવન વિશેષ માત્રામાં કરવું જોઈએ એના કારણે શરીરમાં રહેલા કફનીવૃદ્ધિ થાય તો ઇન્ફેક્શન કદાચ લાગે તો પણ એ માર્ગ સુધી પહોંચતું નથી સામાન્યશરદી થઇ ને મુક્ત થઈ જાય છે
અને આ જ રીતે રોગથી બચી શકાય છે આપ એકજાગૃત નાગરિક છો અને આપ સુધી આ સંદેશો પહોંચ્યો છે તો આપ દરેક વ્યક્તિસુધી પહોંચાડો, અન્ય લોકોને પણ આ ઉપચાર બતાવો, આપના ઘરે પણ આજથીઆ ઉપચાર ચાલુ કરી દો, દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો સો ટકાઆપણા દેશને બચાવી શકાય છે.