Tags Veer Mokhdaji Gohil
Tag: veer Mokhdaji Gohil
સૂર્યવંશી વીર મોખડાજી ગોહિલનું લડતાં લડતાં માથું પડ્યું અને ઘડ લડયું. વાંચો ! ઇતિહાસ..
સુર્યવંશી ગોહિલ રાજસ્થાનના ખેરગઢથી સેજકજી ગોહિલના નેતૃત્વ નીચે ઈ.સ. 1250 માં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. ઈતિહાસ પ્રસિદ્ધ ભાવનગર, લાઠી, પાલીતાણા તેમજ રાજપીપળાના રાજવંશો સેજકજીના વંશજ...