શરીરને નાશ કરનારી પ વસ્તુઓ જે વિદેશોમાં થઇ ચુકી છે BANNED, પરંતુ ભારતમાં વેચાઈ રહી છે. શેરીએ – શેરીએ !
આજે આ આર્ટીકલના માધ્યમથી આપને ઘણી મહત્વપૂર્ણ સુચના આપવા જઇ રહયા છીએ. વિદેશોમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવી સખ્ત મનાઇ છે તે વસ્તુ આપણા દેશમાં કોઇ રોકટોક વિના શેરીએ શેરી વેચાઇ રહી છે. આ વસ્તુ શરીરને ઘણું નુકશાન પહોંચાડી શકે તેમ છે. તેમજ તેનુ સેવન ભવિષ્યમાં ઘણી મોટી બીમારીઓને જન્મ આપી શકે છે. તમે આ સમાચારને જરૂર શેયર કરો જેથી લોકોને સત્યની ખબર પડે અને કોઈનું જીવન બચી જાય. જાણો આ છે તે વસ્તુઓ..
૧. દર્દ નિવારક ગોળીઓ :
દર્દ નિવારક ગોળીઓ વિદેશોમાં હંમેશા માટે પ્રતિબંધ કરવામાં આવી છે કેમ કે તે ગોળીઓ ભવિષ્યમાં ઘણી ભયંકર બીમારીઓને જન્મ આપી શકે છે. દર્દ નિવારક ગોળીઓ કિડની અને ઘણા પ્રકારની બીમારીઓને ફેલાવી શકે છે.
ર. અનપાશ્ર્ચરાઇઝડ દુધ :
અનપાશ્ર્ચરાઇઝડ દુધમાં ઘણા પ્રકારના હાનિકારક બેકેટરીયા હાજર હોય છે. આ બેકેટરીયા શરીર માટે ઘણા હાનિકારક અને જીવલેણ હોય છે. વિદેશોમાં ઘણા વર્ષ પહેલા જ અનપાશ્ર્ચરાઇઝડ મિલ્ક પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો. પરંતુ આપણા દેશમાં દરેક નાની દુકાનમાં આ દુધ સરળતા મળે છે.
૩. એનર્જી ડ્રીંક :
માર્કેટમાં સરળતાથી મળનારું એનર્જી ડ્રિંક એક પ્રખ્યાત ડ્રિંક છે. એનર્જી ડ્રિંકના નામથી પ્રખ્યાત આ ડ્રિંક સ્વાસ્થ્ય માટે ઘણું જ જીવલેણ છે. આ ડ્રિંક પીવાથી શરીરમાં થોડા સમયમાં એનર્જી આવી જાય છે. પરંતુ તેનું સતત સેવન ડિપ્રેશન, હાઇપરટેન્શન અને હૃદય સંબંધ બીમારીઓનું કારણ બની શકે છે.
૪. જંતુનાશક દવાઓ :
અન્ય દેશોમાં 60 થી વધુ હાનિકારક જંતુનાશકો દવાઓ પર પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં નહીં. આ રસાયણો આપણા ખાદ્ય ખોરાકના છોડમાં નાખવામાં આવે છે અને તે પછી એ ફળમાં આવે અને ત્યાર બાદ આપણા શરીરમાં આવી જીવનમાં ઘણી આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.
૫. જેલી ચોકલેટ :
બાળકોનું પસંદગી જેલી ચોકલેટ અને કિન્ડર જોય ભારતમાં ઘણી જ ભારી માત્રામાં વેચાઇ રહયો છે. આ પ્રોડકટને વિદેશોમાં પ્રતિબંધ કરવામાં આવી છે. એક હેલ્થ સર્વે અનુસાર તેનાથી શ્ર્વાસ સંબંધી સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે. બાળકોને તેનું સેવન જરાય પણ ન કરાવવું જોઇએ. આ તેના સ્વાસ્થ્ય માટે ઘણો જ હાનિકારક છે.
તેમજ આવી તો ઘણી પ્રોડક્ટ હારતમાં વેચાઈ રહી છે, જેનો ઉપયોગ અન્ય જગ્યા એ પણ કરવામાં આવે છે જેમકે કેરી પકવવામાં માટે કાર્બન તેમજ ચાઇનીસ સફેદ પાવડર વિગેરે વિગેરે……